Ad

Posts

આજે PM કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો જમા થશે,ખેડૂતોના ખાતામાં જમા થશે 2 હજાર

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો જાહેર થનાર છે. કેન્‍દ્ર સરકારના કેન્‍દ્રીય કેબિનેટ મંત્રીશ્રી, શ્રી નરેન્‍દ્રસિંહ તોમર દ્વારા SMS દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા PM Kisan 13th Installment Date 2023 મુજબ, તારીખ 27 ફેબુઆરી 2023 ના રોજ 03.00 કલાકે જાહેર કરશે. આ પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો કર્ણાટકના બેલગામી શહેરથી જાહેર કરશે. અને દેશના કિસાનોના બેંક એકાઉન્‍ટમાં રૂપિયા 2000/- જમા થશે.
ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ઓફિશિયલ મેસેજ પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓને મોકલવામાં આવ્યો છે. જે અનુસાર કેન્‍દ્રિય કેબિનેટ મંત્રીશ્રી નરેન્‍દ્ર સિંહ તોમર દ્વારા માહિતી આપવામાં આવી છે. આ મેસેજમાં એવી માહિતી આપવામાં આવી છે કે, માનનીય પ્રધાનમંત્રીશ્રી 27 ફેબ્રુઆરી 2023 ના રોજ બપોરે 3.00 કલાકે પીએમ કિસાન યોજના 13 મો હપ્તો જાહેર કરશે. આ કર્ણાટક રાજ્યના બેલગામી શહેરથી જાહેર કરશે.

Beneficiary Status કેવી રીતે ચેક કરવું?

        આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં DBT દ્વારા સહાય ચૂકવાય છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ આ સહાય જમા થઈ કે નહિં તે ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google માં “PM Kisan Portal” ટાઈપ કરો.
  • ત્યારબાદ હોમ પેજ પર “Dash Board” પર ક્લિક કરો.
  • Beneficiary Status દેખાશે તેના પર ક્લિક કરો.
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.