આજ તારીખ 4 માર્ચ ના રાતે 11 થી 1 વાગ્યા વચ્ચે બનાસકાંઠા મા કમોસમી વરસાદી ની શક્યતા રહેલ છે
ગુજરાતમાં 40 કિમી પ્રતિ કલાકની ગતિથી પવન સાથે હળવો વરસાદ અને હળવા વાવાઝોડાની સંભાવના
આગામી 4 થી 5 કલાકમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ડાંગ, નર્મદા, દાહોદ, બનાસકાંઠામાં પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી