જેમણે તલાટી ની ભરતી માટે ફોર્મ ભરેલ છે અને પરીક્ષા આપવા માંગે છે એમણે ojas પર જઈ સંમતિ આપવી પડશે આવતીકાલ 13 તારીખ થી 19 તારીખ સુધી મા પરીક્ષા આપવા માટે સંમતિ આપનાર ઉમેદવાર જ પરીક્ષા આપી શકશે.
જુનિયર કલાર્ક ની પરીક્ષા મા 50% કરતા વધારે ઉમેદવારો ગેરહાજર રહેતા લેવાયો નિર્ણય
તલાટીની પરીક્ષા 7 મેં ના રોજ લેવાશે
- હવે પરીક્ષા 30મી એપ્રિલ નહીં પરંતુ 7 મેના રોજ લેવાશે.
- તલાટીની પરીક્ષા માટે મહત્વનો નિર્ણય
- જેમણે પરીક્ષા આપવી છે તેમણે કંફર્મેશન આપવુ પડશે
- કંફર્મેશન નહી હોય તેવા ઉમેદવારો પરીક્ષા નહી આપી શકે
- જુનિયર ક્લાર્કની પરીક્ષા 3,91,736 પરીક્ષા આપી 41% ઉમેદવાર પરીક્ષા આપી હતી જેના લીધે લેવા મા આવ્યો નિર્ણય
- સંમતી આપનાર ઉમેદવાર માટે જ પરીક્ષા માટે બેઠક વેવસ્થા કરવા આવશે